શોધખોળ કરો
20 લાખની બાઇકની લદ્દાખના પહાડોમાં ફરવા નીકળ્યો આ એક્ટર, કરિનાએ કૉમેન્ટ કરીને શું કહ્યું.....
Kunal_Kemmu_
1/8

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા કુણાલ ખેમૂ આજકાલ લદ્દાખમાં છે, અને તે પહાડોમાં ફરી રહ્યો છે. તેનો પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઇને તમારુ પણ ત્યાં જવાનુ મન થઇ જશે.
2/8

એક વીડિયો દ્વારા કુણાલ ખેમૂએ બતાવ્યુ હતુ કે તે લદ્દાખમાં જઇ રહ્યો છે, આ વીડિયોમાં તેને પોતાની રૉડ ટ્રિપની ઝલક બતાવી હતી. આના પર સ્ટાર એક્ટ્રેસ કરિના કપૂરે પણ કૉમેન્ટ કરી. કરિનાએ લખ્યું- મને અને સૈફને પણ લદ્દાખ બહુ જ પસંદ છે.... મિસ યૂ.
Published at : 05 Aug 2021 12:57 PM (IST)
આગળ જુઓ





















