શોધખોળ કરો
મૃણાલ ઠાકુરને મળી વધુ એક ફિલ્મ, 'પૂજા મેરી જાન'માં હુમા કુરેશી સાથે ધમાલ મચાવશે
મૃણાલ ઠાકુર તેની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૃણાલ 'સીતા રામમ’માં છેલ્લે જોવા મળી હતી. તેણે કહ્યું કે હું જે પાત્ર ભજવી રહી છું તે સીતા રામમના મારા રોલ કરતાં સાવ અલગ છે.
mrunal thakur
1/9

મૃણાલ ઠાકુર તેની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૃણાલ 'સીતા રામમ’માં છેલ્લે જોવા મળી હતી. તેણે કહ્યું કે હું જે પાત્ર ભજવી રહી છું તે સીતા રામમના મારા રોલ કરતાં સાવ અલગ છે.
2/9

અભિનેત્રી મૃણાલ ઠાકુર હવે હુમા કુરેશી સાથે તેની આગામી ફિલ્મ 'પૂજા મેરી જાન' માટે તૈયાર છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં તેની ભૂમિકા વિશે વાત કરી અને તે તેની અગાઉની ફિલ્મના પાત્ર કરતાં કેવી રીતે અલગ હશે તે વિશે વાત કરી હતી.
Published at : 31 Oct 2022 02:42 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ