શોધખોળ કરો
કપાળમાં તિલક, ખભા પર ખેસ અને બ્લેક કુર્તા-પાયજામો પહેરીને બાપ્પાના દર્શને પહોંચ્યો Ram Charan, તસવીરો થઇ વાયરલ
રામ ચરણ આજે તેઓ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાને તે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળ્યો હતો.
![રામ ચરણ આજે તેઓ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાને તે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/c8b4deac560e47a82064390c018288d1169639863323877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Ram Charan Photos: સાઉથનો સુપરસ્ટાર હીરો રામ ચરણ ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે બપ્પાના દર્શન કરવા પહોંચ્યો તે સમયે સ્પૉટ થયો હતો. હાલમાં એક્ટર રામ ચરણની તસવીરો સામે આવી છે, રામ ચરણ આજે તેઓ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાને તે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/4472c04eda3db2510cf444a4c6d5b6c68d08f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ram Charan Photos: સાઉથનો સુપરસ્ટાર હીરો રામ ચરણ ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે બપ્પાના દર્શન કરવા પહોંચ્યો તે સમયે સ્પૉટ થયો હતો. હાલમાં એક્ટર રામ ચરણની તસવીરો સામે આવી છે, રામ ચરણ આજે તેઓ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાને તે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળ્યો હતો.
2/6
![રામ ચરણ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો. તેમના મંદિરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/ea45be925fbf931be41dccd1c72216b1514a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ ચરણ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો. તેમના મંદિરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/6
![રામ ચરણે આ સમયે બ્લેક કુર્તા-પાયજામો પહેર્યો હતો. ખભા પર ખેસ અને કપાળ પર તિલક લગાવેલું હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/f4f535f1dfb8af3de2ac678cc62e43656eb2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ ચરણે આ સમયે બ્લેક કુર્તા-પાયજામો પહેર્યો હતો. ખભા પર ખેસ અને કપાળ પર તિલક લગાવેલું હતુ.
4/6
![રામ ચરણે પણ હાથ જોડીને પૈપરાજી માટે પૉઝ આપ્યા હતો. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/4f2d8f8078f517ea9bfe2007b2869e250a2fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ ચરણે પણ હાથ જોડીને પૈપરાજી માટે પૉઝ આપ્યા હતો. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5/6
![રામ ચરણ પણ મંગળવારે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ત્યારે પણ તે ખુલ્લા પગે જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/96db85779aa477b18db0ff773584b2e7b1d5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ ચરણ પણ મંગળવારે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ત્યારે પણ તે ખુલ્લા પગે જોવા મળ્યો હતો.
6/6
![વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો રામ ચરણ ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/f4f535f1dfb8af3de2ac678cc62e4365a055c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો રામ ચરણ ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Published at : 04 Oct 2023 11:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)