શોધખોળ કરો

Hyundai: ફક્ત 1 લાખ રૂપિયામાં તમારા હાથમાં આવશે હ્યુન્ડાઇ i20 ની ચાવી,જાણી લો EMIની સંપૂર્ણ માહિતી

Hyundai i20 on Down Payment: આ હ્યુન્ડાઇ કાર 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને Asta અને Asta (O) ટ્રીમમાં 10.25-ઇંચ યુનિટ સાથે આવે છે. આ ઉપરાંત, 50 કનેક્ટેડ સુવિધાઓ ઉપલબ્ધ છે.

Hyundai i20 Car on EMI: ભારતીય બજારમાં ઘણી શાનદાર કાર ઉપલબ્ધ છે. કેટલાક લોકો બજેટના અભાવે આ કાર ખરીદી શકતા નથી. જો તમે ઓછા બજેટમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં અમે તમને Hyundai i20 વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કાર ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે.

હ્યુન્ડાઇ i20 એ લોકો માટે એક શાનદાર કાર છે જેઓ સ્ટાઇલ, ફીચર્સ અને પર્ફોર્મન્સનું શાનદાર પેકેજ ઇચ્છે છે. હ્યુન્ડાઇ i20 ના બેઝ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 7 લાખ 4 હજાર રૂપિયા છે. જો તમે લોન પર તેનું બેઝ વેરિઅન્ટ ખરીદવા માંગતા હો, તો તમે તેની ઓન-રોડ કિંમત અને EMI વિગતો અહીં ચકાસી શકો છો.

હ્યુન્ડાઇ i20 માટે તમને કેટલું ડાઉન પેમેન્ટ મળશે?
દિલ્હીમાં Hyundai i20 ના બેઝ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 8 લાખ રૂપિયા છે. જો તમે આ કાર 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટથી ખરીદો છો, તો તમારે તેના માટે 7 લાખ રૂપિયાની લોન લેવી પડશે. જો તમે આ લોન ત્રણ વર્ષ માટે લો છો, તો તમારે દર મહિને 22 હજાર રૂપિયાનો EMI ચૂકવવો પડશે.

આવી સ્થિતિમાં, તમારે બેંકને કુલ 9 લાખ 90 હજાર રૂપિયા ચૂકવવા પડશે. તમને આ લોન ૮.૮ ટકાના દરે મળશે. લોન અને વ્યાજ દર તમારા ક્રેડિટ સ્કોર અને બેંક પર આધાર રાખે છે.

આ હ્યુન્ડાઇ કારમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને Asta અને Asta (O) ટ્રીમમાં 10.25-ઇંચ યુનિટ છે. આ ઉપરાંત, 50 કનેક્ટેડ સુવિધાઓ સાથે બ્લુલિંક કનેક્ટિવિટી સ્યુટ, ક્રુઝ કંટ્રોલ, એર ક્વોલિટી ઇન્ડિકેટર સાથે ઓક્સીબૂસ્ટ એર પ્યુરિફાયર, ઓટોમેટિક હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે.

Hyundai i20 ના ફિચર્સ
આ ઉપરાંત, Hyundai i20 માં હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ઓટોમેટિક એસી, રીઅર એસી વેન્ટ્સ, ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, બ્લુ એમ્બિયન્ટ લાઇટિંગ, બોસ સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ પેડ, પુડલ લેમ્પ છે. આ હ્યુન્ડાઇ કારમાં ઓટો ફોલ્ડિંગ આઉટસાઇડ રીઅરવ્યુ મિરર, એર પ્યુરિફાયર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક સનરૂફની સુવિધા છે. તમને જણાણી દઈએ કે, તેના વેરિએન્ટ અને તમારા લોકેશન મુજબ પ્રાઈઝમાં થોડો તફાવત હોઈ શકે છે.

આ પણ વાંચો...

Expo 2025: 80 પૈસામાં 1 કિમી દોડશે, કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ,લોન્ચ થઈ દેશની પહેલી સોલાર કાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 

Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

Embed widget