શોધખોળ કરો
એક્ટ્રેસ Alaya F એ મોનોકિનીમાં કરાવ્યું સૌથી હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
એક્ટ્રેસ Alaya F એ મોનોકિનીમાં કરાવ્યું સૌથી હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
એક્ટ્રેસ અલાયા એફ
1/7

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે સ્કિન કલરની મોનોકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં અલાયાએ માત્ર તેની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દિધા છે.
2/7

અલાયા એફનું આ કાતિલ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. અલાયાએ પોતાના બોલ્ડ ફિગરથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. ફેન્સ તેની ફિટનેસ અને સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
3/7

અલાયા એફ તેની ગ્લેમરસ અને ફિટનેસ-ફ્રેન્ડલી સ્ટાઇલ માટે જાણીતી છે. ફેન્સ માટે અલાયા વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
4/7

ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અલાયા એફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. દરરોજ અભિનેત્રી તેના ગ્લેમરસ લુકથી તેના ચાહકોના દિલને ધડકન વધારતી રહે છે.
5/7

અલાયા એફ તેની ફિટનેસ માટે પણ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી તેના ફિટનેસ વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
6/7

અલાયા સ્કિન કલરની મોનોકિનીમાં અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે.
7/7

(તમામ તસવીરો અલાયા એફ -ઈન્સ્ટાગ્રામ )
Published at : 18 Jan 2025 06:20 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ




















