શોધખોળ કરો
Ranbir-Alia Wedding: રણબીર કપૂર આલિયા ભટ્ટ પહેલા આ એક્ટ્રેસને ડેટ કરી ચૂક્યા છે, એક સાથે તો ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી છે બેસ્ટ
આલિયા-રણબીર (ફાઈલ ફોટો)
1/5

બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આલિયા અને રણબીર 14 એપ્રિલે વાસ્તુમાં સાત ફેરા લેવાના છે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે લગ્નની તારીખની પુષ્ટિ કરી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આલિયા પહેલા રણબીર ઘણી સુંદરીઓને ડેટ કરી ચૂક્યો છે. ચાલો તમને જણાવીએ કે આલિયા પહેલા તેણે કોને ડેટ કરી છે.
2/5

રોકસ્ટારના શૂટિંગ દરમિયાન નરગીસ ફખરી સાથે રણબીર કપૂરના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. પરંતુ બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી ન હતી. નરગીસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેણે મને એડજસ્ટ કરવામાં ઘણી મદદ કરી.
Published at : 14 Apr 2022 06:43 AM (IST)
આગળ જુઓ




















