શોધખોળ કરો
Ranveer Singh Spotted: દીપિકાના આમંત્રણ પર રણવીર સિંહ યુએસ માટે રવાના, પત્ની સાથે ઉજવશે જન્મદિવસ
રણવીર સિંહ
1/8

Ranveer Singh Spotted: પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે બોલિવૂડ એક્ટર રણવીર સિંહે લખ્યું કે પત્નીની કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું.
2/8

જે બાદ દીપિકાએ રણવીરની આ પોસ્ટનો જવાબ આપ્યો અને કહ્યું કે જલ્દી મારી પાસે આવ. ઉલ્લેખનીય છે કે, હાલમાં દીપિકા યુએસમાં છે.
Published at : 30 Jun 2022 06:14 AM (IST)
આગળ જુઓ





















