શોધખોળ કરો
Pics: એથનિલ લૂક છોડી એકદમ બૉલ્ડ ડ્રેસમાં દેખાઇ Rashmika Mandanna, તસવીરોમાં જુઓ........
રશ્મિકા મંદાનાએ આ ખાસ ફોટોશૂટમાં એથનિલ ડ્રેસ છોડીને એકદમ બૉલ્ડ ડ્રેસમાં કેર વર્તાવી રહી છે,

ફાઇલ તસવીર
1/7

Rashmika Mandanna Latest Pics: નેશનલ ક્રશ અને સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ એક મેગેઝિન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે. રશ્મિકાનો આ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે.
2/7

રશ્મિકા મંદાનાએ આ ખાસ ફોટોશૂટમાં એથનિલ ડ્રેસ છોડીને એકદમ બૉલ્ડ ડ્રેસમાં કેર વર્તાવી રહી છે, એક્ટ્રેસ બિકીની લૂકમાં દેખાઇ રહી છે.
3/7

ખરેખરમાં રશ્મિકા મંદાનાએ આ ફોટોશૂટ ટ્રાવેલ લેશ્યૉર નામની એક જાણીતી મેગેઝિન માટે કરાવ્યુ છે, જેમાં તેનો અંદાજ એકદમ અલગ છે. આ તસવીરોમાં રશ્મિકા બિકીનીમાં છે, તેને દોરાઓથી બનેલી સ્કર્ટ અને ટૉપ પહેર્યો છે.
4/7

આવુ પહેલીવાર નથી કે તેને આટલો બૉલ્ડ ડ્રેસ પહેર્યો હોય, આ પહેલા પણ આવી દેખાઇ ચૂકી છે. હાલ આ લૂક ચર્ચાનો વિષય બન્યો છે, ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
5/7

આ તસવીરોમાં રશ્મિકા મંદાના એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે.
6/7

થોડાક દિવસો પહેલા અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે.
7/7

ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાય હાલમાં જ રિલીઝ થઇ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાઇ હતી. આ ઉપરાંત એક્ટ્રેસની ફિલ્મ પુષ્પા 2નો ફેન્સનો ખુબ ઇન્તજાર છે.
Published at : 17 Oct 2022 03:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
