શોધખોળ કરો
Avneet Kaur નો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, ફેન્સ તેના બોલ્ડ અંદાજના બન્યા દિવાના
Avneet Kaur નો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, ફેન્સ તેના બોલ્ડ અંદાજના બન્યા દિવાના

અવનીત કૌર
1/6

સોશિયલ મીડિયા પર અવનીત કૌરનો દબદબો રહે છે. અભિનેત્રી પોતાની સિઝલિંગ તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. અવનીત કૌર દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
2/6

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફરી એક વખત નવા લૂકમાં તસવીરો શેર કરી છે. આ નવા લૂકમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
3/6

એક્ટ્રેસ અવનીત કૌર આ તસવીરોમાં મરુન ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેમેરાની સામે પણ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે.
4/6

અવનીત કૌરનો આ બોલ્ડ અંદાજ ફેન્સ પસંદ કરી રહ્યા છે. અવનીતના ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ છે. પોતાના બોલ્ડ અંદાજથી અભિનેત્રી ફેન્સને દિવાના બનાવતી રહે છે.
5/6

અવનીત કૌર મરુન ક્રોપ ટોપમાં ખૂબ જ હોટ લાગી રહી છે. બ્લેક શોર્ટ્સમાં ફેન્સ તેને લાઈક કરે છે. આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
6/6

(તમામ તસવીરો અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 Mar 2025 06:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
