શોધખોળ કરો
બ્લેક ડ્રેસમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે રિયા ચક્રવર્તી, જુઓ Photos
Rhea_Chakraborty_1
1/7

Rhea Chakraborty : બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની તસવીરો દરરોજ વાયરલ થતી રહે છે.
2/7

રિયા તાજેતરમાં જ ફેશન વીકમાં શોસ્ટોપર બની હતી. તેણે બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
Published at : 04 Apr 2022 09:30 PM (IST)
આગળ જુઓ




















