chaka chak : બોલીવૂડ એક્ટ્રેસ સારા સાથે 'અનુપામા'એ લગાવ્યા ઠુમકાં
Written By : abp asmita | Updated at : 20 Dec 2021 03:18 PM (IST)
anupama
1/5
બોલીવૂડ એક્ટ્રેસ સારા ખાનનું અતરંગી રે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે, ત્યારે 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સારા સાથે ચકા ચક સોંગ પર જોરદાર ડાન્સ કરતી નજરે આવી રહી છે. (તસવીર ઇન્સ્ટાગ્રામ પરથી લીધેલી છે)
2/5
અનુપમા પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોસ્ટ કરતી રહે છે.
3/5
અનુપમાએ આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે, ચકા ચક આઉટફિટમાં ચકા ચક છોકરી સાથે મેરે ભાઈ કી ચકા ચક કોરિયોગ્રાફી ❣️ એક ચકચક રીલ તો બંતા હી થા ❤️ સૌથી સ્વીટ અને મોસ્ટ ડાઉન ટુ અર્થ ગોર્જિયસ છોકરી સાથે અનુપમા (તસવીર ઇન્સ્ટાગ્રામ પરથી લીધેલી છે)
4/5
રૂપાલી ગાંગુલી અનુપમા સિરિયલથી ફેમસ થઈ છે. (તસવીર ઇન્સ્ટાગ્રામ પરથી લીધેલી છે)
5/5
રૂપાલી ગાંગુલીની પોસ્ટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.