શોધખોળ કરો
સારા અલીખાને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ
સારા અલીખાન
1/5

સારા અલીખાને બ્લેક કલરના ટોપમાં ફોટો શૂટ કરાવ્યું છે. આ તાજેતરના જ ફોટોશૂટની તસવીરો સારા અલીખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
2/5

સારા અલી ખાને બ્લેક કલરનું ટ્રાન્સપરન્ટ ટોપ પહેર્યું છે.તેના વાળ ખુલ્લા છે અને કેમેરાને જોતા તે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 17 Feb 2022 10:49 AM (IST)
આગળ જુઓ





















