શોધખોળ કરો
તસવીરોમાં જુઓ તામિલ એક્ટ્રેસ Raai Laxmiનો હોશ ઉડાવી દેનારો અંદાજ, બિકીની ફોટોઝમાં ધડકાવ્યુ ફેન્સનુ દિલ..........
Raai_Laxmi
1/7

મુંબઇઃ કેટલીય કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મો કરી ચૂકેલી એક્ટ્રેસ રાઇ લક્ષ્મી હવે કોઇની ઓળખની મોહતાજ નથી રહી. રાઇ લક્ષ્મી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની બૉલ્ડ એન્ડ બ્યૂટિફૂલ તસવીરો શેર કરતી રહે છે. તામિલ એક્ટ્રેસમાં રાઇ સોશ્યલ મીડિયા પર સૌથી એક્ટિવ રહેનારી એક્ટ્રેસ છે. અહીં જુઓ તેની કેટલાક શાનદાર થ્રૉબેક તસવીરો.........
2/7

રાઇ લક્ષ્મીએ અત્યાર સુધી લગભગ 50થી વધુ ફિલ્મમાં કામ કર્યુ છે. ફેન્સ તેના એક્ટિંગ અને અદાઓના દિવાના છે.
Published at : 18 Jun 2021 01:45 PM (IST)
આગળ જુઓ




















