શોધખોળ કરો

Tv Celebs Love Marriage: ટીવીના આ પોપ્યુલર સેલેબ્સે કર્યાં હતા લવ મેરેજ, થોડા વર્ષોમાં જ થઇ ગયા ડિવોર્સ

રશ્મિ અને નંદીશ

1/5
એક્ટર સચિન અને જુહીએ ટીવી શો કુમકુમમાં એક સાથે કામ કર્યુ.બંનેનો સેટ પર કામ કરતાં-કરતાં પ્રેમ થઇ ગયો. બંને પાંચ મહિના બાદ જ એક બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.  2009માં બંને લગ્નના બંધનમાં બંધાયા. વર્ષ 2013માં જુહીએ દીકરીને જન્મ આપ્યો. જો કે થોડા વર્ષ બાદ બંનેના  અલગ થઇ ગયા.

2/5
કરણ એકવાર નહી બે વાર નહી પરંતુ ત્રણ વખત લગ્ન કર્યાં. તેમણે 2008માં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યાં હતા. જો કે દસ મહિનામાં જ તેનો સંબંધ તૂટી ગયો. બાદ તેની કો-સ્ટાર જેનિફર વિંગેટે સાથે લગ્ન કર્યાં જો કે આ સંબંધ પણ લાંબો ન ચાલ્યો બાદ તેમણે 30 એપ્રિલ 2016માં બિપાસા બસુ સાથે લગ્ન કર્યાં.

3/5
રામ કપૂર અને ગૌતમી ગાડગીલ ટેલિવિઝનની સૌથી પ્રિય જોડીમાંથી એક છે. પરંતુ, શું તમે જાણો છો કે રામ સાથે લગ્ન કરતા પહેલા તેણે કોમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો આ સંબંધ લાંબો ન ચાલ્યો અને બંનેના ડિવોર્સ થઇ ગયા.

4/5
શ્વેતા તિવારીના પહેલા લગ્ન અભિનેતા  રાજા ચૌધરી સાથે થયા હતા. 9 વર્ષ સાથે રહ્યાં બાદ  2007માં તેના ડિવોર્સ થઇ ગયા. શ્વેતા રાજાની દારૂ પીવાની આદત અને હિંસક વ્યવહારથી પરેશાન હતી. આ લગ્નથી તેમની એક દીકરી પણ છે. જેનું નામ પલક છે.

5/5
ટીવી શો ઉત્તરનના આ બંને કો-સ્ટાર્સ શો દરમિયાન પ્રેમમાં પડ્યા અને વર્ષ 2011માં લગ્નના બંધનમાં બંધાયા. પરંતુ રીલ ટુ રિયલ લાઈફ કપલ રશ્મિ અને નંદીશે ફરીથી અચાનક છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. નચ બલિયેમાં ભાગ લીધા પછી બંનેએ બ્રેક લીધો અને કેટલીક સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ થયું નહીં. ત્યારબાદ રશ્મિ અને નંદીશે આખરે ડિસેમ્બર 2015માં છૂટાછેડા માટે અરજી કરી દીધી

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  

સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે

Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 

ABP Premium

વિડિઓઝ

USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાંJunagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?

Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ

Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  

8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 

Embed widget