શોધખોળ કરો
બિલકુલ નવા અંદાજમાં મલાઇકાને બદલે આ હૉટ એક્ટ્રેસને લઇને નીકળ્યો અર્જૂન કપૂર, બનવાની છે કરિના કપૂરની ભાભી, જુઓ તસવીરો.......

Tara_Sutaria
1/9

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અર્જૂન કપૂર (Arjun Kapoor)ને તાજેતરમાં જ મુંબઇમાં બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તારા સુતરિયા (Tara Sutaria)ની સાથે સ્પૉટ કરવામાં આવ્યો. આ દરમિયાનની કેટલીક તસવીરો અમે તમારી સાથે લઇને આવ્યા છીએ. જુઓ....... (Photo credit: Manav Manglani)
2/9

ખરેખરમાં, અર્જૂન કપૂર અને તારા સુતરિયા આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘એક વિલેન રિટર્ન્સ’નુ શૂટિંગ કરી રહ્યાં છે. (Photo credit: Manav Manglani)
3/9

તારા અને અર્જૂન આ દરમિયાન કેઝ્યૂઅલ લૂકમાં સેટ પર પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે, બન્ને પહેલીવાર કોઇ પ્રૉજેક્ટમાં સાથે કામ કરી રહ્યાં છે. (Photo credit: Manav Manglani)
4/9

એક વિલેનમાં પહેલા સિદ્વાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર સાથે દેખાયા હતા, વળી આ વખતે ફ્રેશ જોડી તમારી સામે આવવાની છે. (Photo credit: Manav Manglani)
5/9

ફેન્સ અર્જૂન કપૂર અને તારા સુતરિયાને સાથે જોવા માટે ખુબ ઉત્સાહિત છે. (Photo credit: Manav Manglani)
6/9

આ દરમિયાન બન્નેએ પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યા હતા. (Photo credit: Manav Manglani)
7/9

પર્સનલ લાઇફની વાત કરીએ તો અર્જૂન કપૂર જ્યાં મલાઇકા અરોડાને ડેટ કરી રહ્યો છે, તો વળી, તારા સુતરિયા કરીના કપૂરના કઝિન આદર જૈનની સાથે રિલેશનશીપમાં છે. (Photo credit: Manav Manglani)
8/9

રિપોર્ટ છે કે, તારા અને આદર જલદી લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે. (Photo credit: Manav Manglani)
9/9

(Photo credit: Manav Manglani)
Published at : 22 Oct 2021 12:24 PM (IST)
આગળ જુઓ
Advertisement