શોધખોળ કરો
Photos: શું લગ્ન કરવાની છે Selena Gomez ? એક્ટ્રેસની વેડિંગ ગાઉનમાં તસવીરો વાયરલ
સેલેના ગોમેઝે સીરીઝના સેટ પરથી ખુદની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે.

ફાઇલ તસવીર
1/10

Selena Gomez Pics: હૉલીવુડની જાણીતી સ્ટાર સેલેના ગોમેઝ પોતાની હિટ વેબ સીરીઝ 'ઓનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ'ના સેટ પર વેડિંગ આઉટફિટમાં દેખાઇ. તેની આ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
2/10

પોતાના કૉ-સ્ટાર્સની સાથે વેડિંગ ગાઉનમાં આવતા સેલેના ગોમેઝ એકદમ સુંદર લાગી રહી હતી.
3/10

સેલેના ગોમેઝે સીરીઝના સેટ પરથી ખુદની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે. આની સાથે તેને લખ્યું- 'રેગ્યૂલર ડે એટ વર્ક.'
4/10

સેલેના ગોમેઝ ફ્લૉરલ Veil ની સાથે એક ડ્રીમી લેસ ગાઉનમાં ખુબ સુંદર બ્રાઇડ લાગી રહી હતી.
5/10

સ્લીવલેસ ગાઉનની સાથે સેલેના ગોમેઝે મેચિંગ ગ્લવ્ઝ પહેરેલા હતા, અને વાળમાં ચોટલી બનાવેલી હતી. તેની તસવીરોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
6/10

સેલેના ગોમેઝ વેબ સીરીઝ 'ઓનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ'ના સેટ પર આર્કોનિયા બિલ્ડિંગમાંથી બહાર ભાગતા અને પોતાના સ્ટાર્સ સ્ટીવ માર્ટિન શૉર્ટની સાથે એક કેબમાં જતા દેખાઇ હતી.
7/10

બાદમાં સેલેના ગોમેઝે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેડિંગ ગાઉન પહેરીને સેટ પર ચિલ કરતી તસવીરો પણ શેર કરી છે.
8/10

આ તસવીરોમાં તેની ટીમના લોકો પણ એક્ટ્રેસની સાથે ચિલ કરતાં દેખાઇ રહ્યાં છે.
9/10

માર્ટિન શૉર્ટની સાથે પણ સેલેના ગોમેઝે વેડિંગ ગાઉનમાં તસવીરો ક્લિક કરાવી છે.
10/10

સેલેના ગોમેઝે સેટ પર પોતાના કૉ-સ્ટાર સ્ટીવ માર્ટિનની સાથે તસવીરો ક્લિક કરાવી છે.
Published at : 23 Mar 2023 09:30 PM (IST)
આગળ જુઓ
Advertisement