શોધખોળ કરો
Avneet kaur: અવનીત કૌરે શોર્ટ બોડીકોન ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Avneet kaur: અવનીત કૌરે શોર્ટ બોડીકોન ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
અવનીત કૌર
1/6

એક્ટ્રેસ અવનીત કૌર અવારનવાર સોશિયલ મીડીયા પર તેના ફોટોઝ પોસ્ટ કરે છે. હાલ અવનીતની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/6

અવનીત કૌર શોર્ટ બોડીકોન ડ્રેસમાં તેના બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી. અભિનેત્રી આ નવા લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી.
Published at : 10 Sep 2025 07:13 PM (IST)
આગળ જુઓ





















