શોધખોળ કરો
Sandeepa Dhar Photo: વ્હાઈટ બોડીકોન ગાઉનમાં ગોર્જિયસ લાગી સંદીપા ધર
Sandeepa Dhar Photo: સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુક્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે.
સંદીપા ધર
1/7

સંદિપા ધરે અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી. આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.
2/7

સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
Published at : 10 Sep 2025 05:24 PM (IST)
આગળ જુઓ




















