શોધખોળ કરો
સાઉથ સ્ટાર રામચરણે હૈદરાબાદમાં ખરીદ્યું 30 કરોડનું નવું ઘર
RRR ફિલ્મ અભિનેતા રામ ચરણની ગણતરી દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાં થાય છે. તેણે તાજેતરમાં હૈદરાબાદમાં એક નવો લક્ઝરી બંગલો ખરીદ્યો છે...
Ram charan- Upasana
1/7

સાઉથના મોટા સ્ટાર રામ ચરણે તેની પત્ની ઉપાસના કામિનેની કોનિડેલા સાથે તાજેતરમાં હૈદરાબાદમાં નવું ઘર ખરીદ્યું છે. રામ ચરણનું આ નવું ઘર ખૂબ જ ભવ્ય છે.
2/7

આ અભિનેતાનો બંગલો હૈદરાબાદના પોશ વિસ્તાર જુબિલી હિલ્સમાં આવેલો છે. આ બંગલો ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યો છે. તેને પ્રખ્યાત ડિઝાઈનર તરુણ તાહલિયાનીએ ડિઝાઈન કર્યું છે.
Published at : 03 Jul 2023 03:01 PM (IST)
આગળ જુઓ





















