શોધખોળ કરો
Sensual Look: બ્રા ફ્લૉન્ટ કરતી ઘરેથી નીકળી આ હૉટ એક્ટ્રેસ, ફેન્સને આ વસ્તુ ના વાપરવાની કરી અપીલ, જાણો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/b8b2a7ff0cc55bb32b431ce95349f74f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Urfi_Javed_
1/10
![મુંબઇઃ બિગ બૉસ ઓટીટી ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદને તાજેતરમાં જ મુંબઇમાં આઉટિંગ કરતા સમયે સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન ઉર્ફી જાવેદની કેટલીક દિલચસ્પ તસવીરો સામે આવી છે. જુઓ તસવીરો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/9f6b1da8289352bdb648f9ab9c73e3b259483.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બિગ બૉસ ઓટીટી ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદને તાજેતરમાં જ મુંબઇમાં આઉટિંગ કરતા સમયે સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન ઉર્ફી જાવેદની કેટલીક દિલચસ્પ તસવીરો સામે આવી છે. જુઓ તસવીરો.....
2/10
![ઉર્ફી જાવેદની તસવીરો જોયા બાદ તેના વાયરલ થવાના કારણો સ્પષ્ટ રીતે સામે આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/b2fd94efcf1bd4a853e68246ac08fbdfa258f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદની તસવીરો જોયા બાદ તેના વાયરલ થવાના કારણો સ્પષ્ટ રીતે સામે આવી રહ્યો છે.
3/10
![ડેનિમ અપરમાં ઉર્ફી જાવેદ પોતાની બ્રા ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. આવામાં તમામ તેના આ લૂકને ખુબ ડેરિંગ વાળો ગણાવી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/3f54203eaccca021aabf146e639722af5b5aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડેનિમ અપરમાં ઉર્ફી જાવેદ પોતાની બ્રા ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. આવામાં તમામ તેના આ લૂકને ખુબ ડેરિંગ વાળો ગણાવી રહ્યાં છે.
4/10
![ઉર્ફી જાવેદ જ્યારે આ લૂકમાં ઘરેથી બહાર નીકલી તો દરેક તેને જોતા જ રહી ગયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/0703e335febcd3b9130384d15914c2a635e12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ જ્યારે આ લૂકમાં ઘરેથી બહાર નીકલી તો દરેક તેને જોતા જ રહી ગયા.
5/10
![આની સાથે જ ઉર્ફી જાવેદ પોતાના શાનાદાર ટૈટૂ પણ ફ્લૉન્ટ કરતી દેખાઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/8acfceee3a733fe2218408f6b88f9ca545157.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ ઉર્ફી જાવેદ પોતાના શાનાદાર ટૈટૂ પણ ફ્લૉન્ટ કરતી દેખાઇ.
6/10
![ઉર્ફી જાવેદે પોતાના આ લૂકની સાથે ફેન્સને એક ખાસ મેસેજ પણ આપ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/e7f539d8b27998a78749ed3be9719d861513d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદે પોતાના આ લૂકની સાથે ફેન્સને એક ખાસ મેસેજ પણ આપ્યો.
7/10
![ઉર્ફી જાવેદના આ ડેનિમ અપર પર પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાનો મેસેજ લખ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/76be040badcc82b6a7b673213fa4e700ac812.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદના આ ડેનિમ અપર પર પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાનો મેસેજ લખ્યો હતો.
8/10
![ઉર્ફી જાવેદનો આ અંદાજ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/8782343dcf0143705eb9f327c643c1d51529f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદનો આ અંદાજ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
9/10
![ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ પોતાની એક્ટિંગથી વધુ તેના બૉલ્ડ અંદાજને લઇને લાઇમલાઇટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/ca6ae8195f3ad341a159e6a1ee224d29c210b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ પોતાની એક્ટિંગથી વધુ તેના બૉલ્ડ અંદાજને લઇને લાઇમલાઇટમાં રહે છે.
10/10
![ઉર્ફી જાવેદની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/b8fba50caf585456b21939b7151e2855f9f1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 02 Sep 2021 01:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)