શોધખોળ કરો
સુષ્મિતા સેને પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે ઉજવ્યો વેલેન્ટાઈન્સ ડે, શેર કરી રોમેન્ટિક તસવીરો
1/5

વર્કફ્રંટની વાત કરીએ તો સુષ્મિતા છેલ્લા લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. છેલ્લા 10 વર્ષથી તે ફિલ્મોમાં નજર આવી નથી. છેલ્લી વખત ‘નો પ્રોબ્લમ’માં નજર આવી હતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ sushmitasen47)
2/5

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલને ડેટ કરી રહી છે. બન્ને ઘણીવાર સાથે સ્પોટ થતા રહે છે. સુષ્મિતાએ પોતાનો વેલેન્ટાઈન્સ ડે બૉયફ્રેન્ડ અને દિકરીઓ સાથે સેલિબ્રેટ કર્યો હતો.
Published at :
આગળ જુઓ





















