શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
હનિમૂન પર પતિ સાથે રોમેન્ટિક થઇ આરતી, એફિલ ટાવર સામે કર્યું લિપલૉક
ટીવી એક્ટ્રેસ આરતી સિંહે થોડા દિવસ પહેલા જ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. આ દિવસોમાં કપલ પેરિસમાં હનિમૂન એન્જોય કરી રહ્યું છે.
![ટીવી એક્ટ્રેસ આરતી સિંહે થોડા દિવસ પહેલા જ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. આ દિવસોમાં કપલ પેરિસમાં હનિમૂન એન્જોય કરી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/cbc8e634cd6ca50c855d0ed3dc7a5d16171782458386474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![ટીવી એક્ટ્રેસ આરતી સિંહે થોડા દિવસ પહેલા જ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. આ દિવસોમાં કપલ પેરિસમાં હનિમૂન એન્જોય કરી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/2de40e0d504f583cda7465979f958a986b4ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ આરતી સિંહે થોડા દિવસ પહેલા જ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. આ દિવસોમાં કપલ પેરિસમાં હનિમૂન એન્જોય કરી રહ્યું છે.
2/8
![આરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસ હનિમૂનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંને એકબીજાની બાહોમાં ખોવાયેલા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/4efdd2f969559e8b1c92e99f32ded48eb7f17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસ હનિમૂનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંને એકબીજાની બાહોમાં ખોવાયેલા જોવા મળે છે.
3/8
![આ રોમેન્ટિક તસવીરોમાં આરતી સિંહ સફેદ રંગના શોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. દીપક સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/3fb5ed13afe8714a7e5d13ee506003ddc1645.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રોમેન્ટિક તસવીરોમાં આરતી સિંહ સફેદ રંગના શોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. દીપક સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો.
4/8
![આ હનિમૂન તસવીરો શેર કરતી વખતે આરતી સિંહે એક ખૂબ જ ખાસ કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું કે, દરરોજ પ્રેમમાં પડવું એ માત્ર તમારા પ્રેમના કારણે નહી પણ સન્માન માટે પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/f99687dd719c4e8bc6a39e946c3d9ef72b765.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ હનિમૂન તસવીરો શેર કરતી વખતે આરતી સિંહે એક ખૂબ જ ખાસ કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું કે, દરરોજ પ્રેમમાં પડવું એ માત્ર તમારા પ્રેમના કારણે નહી પણ સન્માન માટે પણ છે.
5/8
![આરતીએ આગળ લખ્યું, આખરે મેં એફિલ ટાવરની બહાર મારા સપનાની તસવીર લીધી.. મેં વચન આપ્યું હતું કે મારા લાઈફ પાર્ટનર સાથે પેરિસની ટ્રીપ કરીશ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/135007e7085979a7d5b41ce54c0e54d7dbd7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતીએ આગળ લખ્યું, આખરે મેં એફિલ ટાવરની બહાર મારા સપનાની તસવીર લીધી.. મેં વચન આપ્યું હતું કે મારા લાઈફ પાર્ટનર સાથે પેરિસની ટ્રીપ કરીશ.
6/8
![આ પહેલા કપલ હનિમૂન માટે કાશ્મીર ગયું હતું. આરતીએ તેની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.આ સમય દરમિયાન પણ બંને એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક થઈ ગયા હતા. બંનેના આ ફોટા પણ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/fac4ef5554f69012fe38d2f1d4e245a60f3cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા કપલ હનિમૂન માટે કાશ્મીર ગયું હતું. આરતીએ તેની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.આ સમય દરમિયાન પણ બંને એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક થઈ ગયા હતા. બંનેના આ ફોટા પણ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા.
7/8
![આરતી સિંહ અને દીપક ચૌહાણના 25 એપ્રિલના રોજ મુંબઈમાં ભવ્ય લગ્ન થયા હતા. ગોવિંદા સિવાય ટીવી અને બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/e4bde0eb46b8f32ef4b4207f5344b4d47198a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહ અને દીપક ચૌહાણના 25 એપ્રિલના રોજ મુંબઈમાં ભવ્ય લગ્ન થયા હતા. ગોવિંદા સિવાય ટીવી અને બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/86c3cbc8cde622a8c725d89a88bdcb9652889.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 08 Jun 2024 11:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)