શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aamna Sharif Pics: પર્પલ કલરના શિમરી ડ્રેસમાં આમના શરીફે કરાવ્યું ફોટોશૂટ
ટીવીની જાણીતી અભિનેત્રી આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટ કરતાં તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.
![ટીવીની જાણીતી અભિનેત્રી આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટ કરતાં તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/9e474a751ed0adee3bbe14336f133ad3166862073455574_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના શરીફ
1/8
![ટીવીની જાણીતી અભિનેત્રી આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટ કરતાં તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/6217acefb327a72812fb5bebd31d182edaa3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની જાણીતી અભિનેત્રી આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટ કરતાં તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.
2/8
![આમના તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/da5fce8484dedf9de9357cd90f18616636913.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
3/8
![ચાહકોને લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે. હવે ફરી તેનો સિઝલિંગ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/46d4fba3bdd5cf432d4c1e365bc68dfc29b73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકોને લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે. હવે ફરી તેનો સિઝલિંગ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.
4/8
![ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં આમના જાંબલી રંગના શોર્ટ ડ્રેસમાં જોઈ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/f62298b89b1aafed651825ac0f7f8c635c50c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં આમના જાંબલી રંગના શોર્ટ ડ્રેસમાં જોઈ શકાય છે.
5/8
![આમના પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/24222e00cb1f7a17aa72ec89f215e8849b1c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.
6/8
![અભિનેત્રી 40 વર્ષની છે અને એક બાળકની માતા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/65086a87473bdccb15a731a5b588b0776a370.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી 40 વર્ષની છે અને એક બાળકની માતા છે.
7/8
![આમના છેલ્લે વેબ સિરીઝ 'આધા ઇશ્ક'માં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/ff760d217d55b5ae12423c8f0035890684e98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમના છેલ્લે વેબ સિરીઝ 'આધા ઇશ્ક'માં જોવા મળી હતી.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/4a313f493a71b2bb0d07b31aed4a8aef0241c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 16 Nov 2022 11:19 PM (IST)
Tags :
Aamna Sharifવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)