શોધખોળ કરો
Shama Sikander: પિંક સાડીમાં શમા સિકંદરે બતાવ્યું બોલ્ડ ફિગર, જુઓ ગ્લેમરસ તસવીરો
Shama Sikander: પિંક સાડીમાં શમા સિકંદરે બતાવ્યું બોલ્ડ ફિગર, જુઓ ગ્લેમરસ તસવીરો
શમા સિકંદર
1/7

ટીવીના પોપ્યુલર શો 'યે મેરી લાઈફ હૈ'થી લાઈમલાઈટમાં આવેલી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોસ્ટ દ્વારા ચાહકોને અંગત જીવનની અપડેટ આપે છે. શમા સિકંદરે હાલમાં ગ્લેમરસ સાડી લૂકની તસવીરો શેર કરી છે.
2/7

શમા સિકંદરે પિંક સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. શમાએ કેમેરાની સામે કાતિલ અંદાજમાં બોલ્ડ પોઝ આપી ચાહકોને દિવાના બનાવ્યા છે.
Published at : 15 Oct 2025 07:10 PM (IST)
આગળ જુઓ
Advertisement





















