શોધખોળ કરો
Photos: ઓલ બ્લેક લૂકમાં કેર વર્તાવતી દેખાઇ Garima Chaurasia, વાયરલ થયો એક્ટ્રેસનો ગ્લેમ લૂક.....
Garima Chaurasia: ટિકટૉકથી પોતાની કેરિયરની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ ગરિમા ચૌરસિયા આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર છવાઇ ગઇ છે.
ફાઇલ તસવીર
1/8

Garima Chaurasia: ટિકટૉકથી પોતાની કેરિયરની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ ગરિમા ચૌરસિયા આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર છવાઇ ગઇ છે.
2/8

ગરિમા ચૌરસિયા પોતાના દમદાર વીડિયોના કારણે ફેન્સનુ મનોરંજન તો કરે જ છે, સાથે સાથે પોતાની દમદાર ફેશન સેન્સથી લાખો લોકોને પોતાના દિવાના પણ બનાવી લે છે.
Published at : 22 Jul 2022 01:55 PM (IST)
આગળ જુઓ