શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Devoleena Romantic Photos: ટીવી એક્ટ્રેસ દેવોલિના પતિ સાથે કચ્છના સફેદ રણમાં પહોંચી, રોમેન્ટિક તસવીરો કરી શેર
Devoleena With Husband Romantic Photos: ટીવી જગતમાં 'ગોપી બહુ'ના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્યએ તેના પતિ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
![Devoleena With Husband Romantic Photos: ટીવી જગતમાં 'ગોપી બહુ'ના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્યએ તેના પતિ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/fe11439e301b24301ce1875a8fa981f5167587463108474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![Devoleena With Husband Romantic Photos: ટીવી જગતમાં 'ગોપી બહુ'ના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્યએ તેના પતિ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/4efdd2f969559e8b1c92e99f32ded48e4e0c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Devoleena With Husband Romantic Photos: ટીવી જગતમાં 'ગોપી બહુ'ના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્યએ તેના પતિ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
2/8
![ટીવી જગતની 'ગોપી બહુ'એ હાલમાં જ તેના પતિ શાહનવાઝ શેખ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/d5465b37973b01bfcb4cfda4eb4dedeb243b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી જગતની 'ગોપી બહુ'એ હાલમાં જ તેના પતિ શાહનવાઝ શેખ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે.
3/8
![દેવોલિના અને શાહનવાઝ આ તસવીરોમાં સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રી તેના પતિ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/cbc5c9f8989f7ada7e62bcae1794cdeb14153.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના અને શાહનવાઝ આ તસવીરોમાં સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રી તેના પતિ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
4/8
![દેવોલિના પતિ સાથે ગુજરાતના કચ્છમાં આવેલું સફેદ રણ જોવા માટે પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/1d5556f207a6db4f0b76f1e9bd02f9f3424fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના પતિ સાથે ગુજરાતના કચ્છમાં આવેલું સફેદ રણ જોવા માટે પહોંચી હતી.
5/8
![દેવોલિના અને તેના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખના લગ્ન 14 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. બંનેએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/a4025ed2867734a75ea722a018fc6b802b33d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેવોલિના અને તેના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખના લગ્ન 14 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. બંનેએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા.
6/8
![આ લગ્ન બાદથી દેવોલીનાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/5af233f34e540aa3b54f85543fc1dec60d758.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લગ્ન બાદથી દેવોલીનાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
7/8
![શાહનવાઝ સાથે લગ્ન કરતા પહેલા દેવોલીનાએ તેને 3 વર્ષ ડેટ કર્યો હતો. શાહનવાઝ ફિટનેસ ટ્રેનર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/7a531098ca8623f17bc18e098482b2d8860d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહનવાઝ સાથે લગ્ન કરતા પહેલા દેવોલીનાએ તેને 3 વર્ષ ડેટ કર્યો હતો. શાહનવાઝ ફિટનેસ ટ્રેનર છે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/bb4898ae297f609fea8dda8453793face6df6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 08 Feb 2023 10:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)