શોધખોળ કરો
ઐશ્વર્યા શર્માથી લઇને શૈલેષ લોઢા સુધી, અધવચ્ચે સુપરહિટ ટીવી શો છોડી ચૂક્યા છે આ ટીવી સ્ટાર્સ
ઐશ્વર્યા શર્મા ઉર્ફ પાખીએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' શો છોડી દીધો છે. આ ટીવી શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ 5માં હતો. જો કે, તેના સિવાય ઘણા લીડ સ્ટાર્સ શોને અધવચ્ચે જ છોડી ચૂક્યા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

ઐશ્વર્યા શર્મા ઉર્ફ પાખીએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' શો છોડી દીધો છે. આ ટીવી શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ 5માં હતો. જો કે, તેના સિવાય ઘણા લીડ સ્ટાર્સ શોને અધવચ્ચે જ છોડી ચૂક્યા છે.
2/9

તાજેતરમાં જ ઐશ્વર્યા શર્માએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' શો છોડી દીધો છે. તે ‘પાખી’નું પાત્ર ભજવી રહી હતી. હવે ઐશ્વર્યા નવી તકો શોધી રહી છે અને આગળ વધવા માંગે છે.
Published at : 04 May 2023 02:35 PM (IST)
આગળ જુઓ