શોધખોળ કરો
Happy Birthday Akshara Singh: હાથમાં રેડ વાઇનનો ગ્લાસ, કેકનો આનંદ માણતી જોવા મળી અક્ષરા સિંહ
ટીવી એક્ટ્રેસ અક્ષરા સિંહે બે દિવસ પહેલા તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તેણે પોતાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એકલી પાર્ટી એન્જોય કરતી જોઈ શકાય છે.
Akshara Singh
1/7

ટીવી એક્ટ્રેસ અક્ષરા સિંહે બે દિવસ પહેલા તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તેણે પોતાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એકલી પાર્ટી એન્જોય કરતી જોઈ શકાય છે.
2/7

અક્ષરા સિંહ તેના હાથમાં રેડ વાઈનનો ગ્લાસ અને નજીકમાં રાખેલી કેકનો આનંદ માણી રહી છે. તસવીરોમાં અભિનેત્રીનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
Published at : 30 Aug 2022 01:53 PM (IST)
Tags :
Happy Birthday Akshara Singhઆગળ જુઓ