શોધખોળ કરો
Hina Khan Pics: વ્હાઇટ મોનોકિનીમાં દરિયા કિનારે હિના ખાને આપ્યા કિલર પોઝ
ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/10

ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.
2/10

આ દરમિયાન હિના ખાને લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં અભિનેત્રી પોતાની સુંદરતાથી ધૂમ મચાવી રહી છે.
3/10

હિના ખાને વ્હાઇટ મોનોકિનીમાં બીચ પર કિલર પોઝ આપ્યા હતા.
4/10

ટીવીનો પ્રખ્યાત શો બિગ બોસ 11 ફેમ હિના ખાનને કોઈ અલગ ઓળખની જરૂર નથી. હાલ હિના ખાન માલદીવમાં છે. આ દરમિયાન હિના ખાનની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ છે.
5/10

હિના ખાને સોમવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર માલદીવ ટ્રીપની તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
6/10

આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે હિના ખાન દરિયા પાસે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
7/10

વ્હાઇટ મોનોકિનીમાં હિના ખાનનો લૂક ખૂબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહ્યો છે.
8/10

હિના ખાનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
9/10

હિના ખાનના ફેન્સ તેના આ લેટેસ્ટ હોટ ફોટોઝને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
10/10

આ પહેલા પણ હિના ખાને માલદીવ વેકેશન દરમિયાન તસ્વીરો પોસ્ટ કરી ચૂકી છે.
Published at : 14 Feb 2023 02:21 PM (IST)
Tags :
Hina-khanView More
Advertisement