શોધખોળ કરો
Photos: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ ઉલ્લૂ વેબ સીરીઝમાં મચાવી રહી છે તહેલકો, પાર કરી ચૂકી છે તમામ હદો
આ પહેલા તારક મહેતા કા ઉલ્થ ચશ્મા શૉમાં અભિનેત્રી નેહલ વડોલિયા પોતાના રૉલને લઇને જાણીતી હતી,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/8

Taarak Mehta Ka Oolth Chashmah Actress Nehal Vadoliya: ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. ભારતમાં મોટા ભાગના લોકો આ સીરિયલને ખુબ જ જુએ છે, અને આના દરેક પાત્રો પણ લોકોના મનમાં વસી ગયા છે. આ પહેલા તારક મહેતા કા ઉલ્થ ચશ્મા શૉમાં અભિનેત્રી નેહલ વડોલિયા પોતાના રૉલને લઇને જાણીતી હતી, જોકે એક્ટ્રેસ હાલના દિવસોમાં ઉલ્લુ એપ પર એક પછી એક વેબસીરીઝમાં દેખાઇ રહી છે. આ સિરીઝમાં અભિનેત્રી બૉલ્ડનેસની તમામ હદો પાર કરી રહી છે.
2/8

નેહલ વાડોલિયા OTTની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય એક્ટ્રેસ બની ચૂકી છે. અભિનેત્રીની ઉલ્લુ એપ પર ખૂબ જ બૉલ્ડ વેબ સીરીઝ છે, જેના કારણે તે પોતાના ફેન્સમાં ચર્ચાનો વિષય બની રહે છે.
Published at : 04 Aug 2023 03:14 PM (IST)
આગળ જુઓ





















