શોધખોળ કરો
Kapil Sharma થી Hina Khan સુધી, આ TV સેલિબ્રીટી એક એપિસોડ માટે ચાર્જ કરે છે લાખો રુપિયા
ફાઈલ ફોટો
1/9

ટીવી ઈન્ડસ્ટ્રીની સરખામણી બોલીવુડ સાથે ન થઈ શકે, પરંતુ કદાચ તમે એ ભૂલી રહ્યા છો કે ફિલ્મ સ્ટાર્સ કરતા ટીવી સ્ટાર્સ દરેક ઘરમાં વધુ લોકપ્રિય છે. આટલું જ નહીં, કેટલાક ટીવી સ્ટાર્સ એટલા લોકપ્રિય છે કે તેઓ એક એપિસોડ માટે મોટી રકમ લે છે. તો ચાલો તમને એવા કલાકારો વિશે જણાવીએ જે એક એપિસોડ માટે લાખો રૂપિયા લે છે.
2/9

'બડે અચ્છે લગતે હૈં'ના રામ કપૂર પણ સફળ અભિનેતાઓમાંના એક છે. તે એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા લે છે.
Published at : 03 Jul 2022 06:37 PM (IST)
આગળ જુઓ





















