શોધખોળ કરો
સર્જરી કરાવ્યા વધુ હૉટ થઇ આ એક્ટ્રેસ, 36 વર્ષની ઉંમરે ટીવી પર અત્યારે મચાવી રહી છે જોરદાર ધમાલ, તસવીરોમાં જુઓ નવો અંદાજ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/2ebe441d7c0866c38a68921849ea6cd1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mouni_Roy
1/11
![Mouni Roy Latest Photos: અભિનેત્રી મૌની રૉય (Mouni Roy)એ પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે થોડાક જ કલાકોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇને હંગામો મચાવી રહી છે. જુઓ મૌની રૉયનો હૉટ અંદાજ.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/1fcf8c1994bd898fd3350acc9106b89bcd9fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mouni Roy Latest Photos: અભિનેત્રી મૌની રૉય (Mouni Roy)એ પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે થોડાક જ કલાકોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇને હંગામો મચાવી રહી છે. જુઓ મૌની રૉયનો હૉટ અંદાજ.......
2/11
![મૌની રૉયે લાલ રંગની Satin હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાનો લેટેસ્ટ લૂક ફેન્સની સાથે શેર કર્યો છે. નેટિઝન્સ તેના આ લૂકને હેલોવીન લૂક પણ માની રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/ae640aedfeb29484ef90860a86f7524ba76dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉયે લાલ રંગની Satin હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાનો લેટેસ્ટ લૂક ફેન્સની સાથે શેર કર્યો છે. નેટિઝન્સ તેના આ લૂકને હેલોવીન લૂક પણ માની રહ્યાં છે.
3/11
![મૌની રૉયે પોતાના આ લૂકને બ્લેક બૂટ્સ અને બ્લેક સાઇડ બેગની સાથે ટીમઅપ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/04376c30f542e005c5d961576b3735d1cd02f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉયે પોતાના આ લૂકને બ્લેક બૂટ્સ અને બ્લેક સાઇડ બેગની સાથે ટીમઅપ કર્યો હતો.
4/11
![આની સાથે જ મૌની રૉયનો આ ડ્રેસ સ્ટ્રેપલેસ હતો, જે વધુ એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/5de1d630596be2b9344cd68efd84fa2b89d49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ મૌની રૉયનો આ ડ્રેસ સ્ટ્રેપલેસ હતો, જે વધુ એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો.
5/11
![મૌની રૉય હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. જોકે, પહેલા મૌની રૉય આવી ન હતી. મૌની રૉયની ટ્રાન્સફોર્મેશનની કેટલીક તસવીરો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મૌની રૉય આગામી વર્ષે જાન્યુઆરીમાં પોતાના બાળપણના દોસ્ત સાથે લગ્ન પણ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/56010c3742c7758db323d7ad112281ab9a521.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉય હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. જોકે, પહેલા મૌની રૉય આવી ન હતી. મૌની રૉયની ટ્રાન્સફોર્મેશનની કેટલીક તસવીરો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મૌની રૉય આગામી વર્ષે જાન્યુઆરીમાં પોતાના બાળપણના દોસ્ત સાથે લગ્ન પણ કરી શકે છે.
6/11
![શાનદાર ટેલિવિઝન કેરિયરની વચ્ચે મૌની રૉયે બૉલીવુડમાં પણ એન્ટ્રી કરી લીધી છે, અને સિલ્વર સ્ક્રીન પર તેને અક્ષય કુમારની ફિલ્મ 'ગૉલ્ડ'માં મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મમાં મૌની રૉયે બૉલીવુડ ડેબ્યૂ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/992a287b1ab304bc172665a5f8000a246f31b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાનદાર ટેલિવિઝન કેરિયરની વચ્ચે મૌની રૉયે બૉલીવુડમાં પણ એન્ટ્રી કરી લીધી છે, અને સિલ્વર સ્ક્રીન પર તેને અક્ષય કુમારની ફિલ્મ 'ગૉલ્ડ'માં મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મમાં મૌની રૉયે બૉલીવુડ ડેબ્યૂ કર્યુ છે.
7/11
![મૌની રૉય પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આજકાલ તે પોતાના લગ્નની ખબરોને લઇને છવાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/c627b505c86e029801b7754afcec3de689289.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉય પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આજકાલ તે પોતાના લગ્નની ખબરોને લઇને છવાયેલી રહે છે.
8/11
![મૌની રૉયે ટ્રાન્સફોર્મેશનને જોઇએ તો સ્પષ્ટ છે કે તેને વર્કઆઉટ, ડાયેટ અને સર્જરીની મદદથી પોતાનો આખેઆખો લૂક અને બૉડી સ્ટ્રક્ચર જ બદલી નાંખ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/c6d81a21c23225903b0ad43a774cbee8486c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉયે ટ્રાન્સફોર્મેશનને જોઇએ તો સ્પષ્ટ છે કે તેને વર્કઆઉટ, ડાયેટ અને સર્જરીની મદદથી પોતાનો આખેઆખો લૂક અને બૉડી સ્ટ્રક્ચર જ બદલી નાંખ્યુ છે.
9/11
![જોકે, તેને પોતાનો કોર્સ વચ્ચે જ છોડીને મુંબઇ આવવાનુ વિચાર્યુ અને બસ પછી પાછુ ફરીને નથી જોયુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/7b2056412ecdbccb06c19fe408aecb2b3c3ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, તેને પોતાનો કોર્સ વચ્ચે જ છોડીને મુંબઇ આવવાનુ વિચાર્યુ અને બસ પછી પાછુ ફરીને નથી જોયુ.
10/11
![કૉલેજના દિવસોમાં મૌની રૉય એક શાનદાર ડાન્સર હતી, એટલુ જ નહીં દિલ્હીમાં અભ્યાસ દરમિયાન મૌની રૉય એક બેસ્ટ કૉરિયોગ્રાફર પણ બની ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/58f1451ff6daf2f6436721f8fb3e423225914.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૉલેજના દિવસોમાં મૌની રૉય એક શાનદાર ડાન્સર હતી, એટલુ જ નહીં દિલ્હીમાં અભ્યાસ દરમિયાન મૌની રૉય એક બેસ્ટ કૉરિયોગ્રાફર પણ બની ગઇ હતી.
11/11
![મૌની રૉયે 12મી સુધી અભ્યાસ બંગાળીમાં જ કર્યો હતો, ત્યારબાદ તે ગ્રેજ્યૂએશન માટે દિલ્હી આવી ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/eac4c76296b3543054f62b28af736ed41a815.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉયે 12મી સુધી અભ્યાસ બંગાળીમાં જ કર્યો હતો, ત્યારબાદ તે ગ્રેજ્યૂએશન માટે દિલ્હી આવી ગઇ હતી.
Published at : 01 Nov 2021 11:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)