શોધખોળ કરો
Mahira Sharma એ સિલ્ક સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ, ફેન્સ થયા દિવાના
'બિગ બોસ 13' ફેમ માહિરા શર્માએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

'બિગ બોસ 13' ફેમ માહિરા શર્માએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે
2/7

ક્યારેક માહિરા શર્મા વેસ્ટર્ન ડ્રેસમાં કિલર સ્ટાઈલથી ચર્ચા જગાવે છે તો ક્યારેક ટ્રેડિશનલ સ્ટાઈલમાં તેના ફેન્સનું દિલ જીતી લે છે.
Published at : 25 Aug 2022 01:30 PM (IST)
Tags :
Mahira Sharmaઆગળ જુઓ





















