મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ મૌની રૉય ફરી એકવાર ફેન્સના દિલો પર પોતાની તસવીરોથી રાજ કરવા આવી ગઇ છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અભિનેત્રીએ બીચ પરથી જોરદાર તસવીરો શેર કરી છે, જેમાં તે ટુ પીસ બ્લેક બિકીની ડ્રેસમાં દેખાઇ રહી છે.
2/7
મૌની રૉયે વર્ષના છેલ્લા દિવસે પોતાના હટકે અંદાજમાં બાય બાય 2021 કર્યુ, અને નવા વર્ષના પહેલા દિવસે શાનદાર અંદાજમાં વેલકમ કર્યુ હતુ.
3/7
મૌની રૉયે પોતાની આ તસવીરો બીચ પરથી શેર કરી છે, જ્યાં સનસેટનો સૂંદર નજારો દેખાઇ રહ્યો છે.
4/7
વર્ષના છેલ્લા દિવસે દરિયા કાંઠે મૌની રોયે બ્લેક હાફ ડ્રેસમાં કામણ પાથર્યું હતું. (Photo Credit : @imouniroy_Instagram)