શોધખોળ કરો
Dev Joshi Wedding: બાલવીર ફેમ દેવ જોશીએ કર્યા લગ્ન, પત્ની સાથેની સુંદર તસવીરો કરી શેર
Dev Joshi Wedding: બાલવીર ફેમ અભિનેતા દેવ જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેમના લગ્નની તસીવોર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. દેવ જોશી નેપાળનો જમાઈ બન્યા છે. મંગળવારે તેના લગ્ન થયા હતા.
દેવ જોશીના લગ્ન થયા હતા
1/8

Dev Joshi Wedding: બાલવીર ફેમ અભિનેતા દેવ જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેમના લગ્નની તસીવોર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. દેવ જોશી નેપાળનો જમાઈ બન્યા છે. મંગળવારે તેના લગ્ન થયા હતા. તેણે તેની ગર્લફ્રેન્ડ આરતી સાથે લગ્ન કર્યા હતા.
2/8

દેવ જોશીના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.
Published at : 26 Feb 2025 01:45 PM (IST)
આગળ જુઓ



















