શૉમાં લાઇવ ઓડિયન્સને પણ પરમીશન નથી આપવામાં આવી, આની જગ્યાએ કટાઉટ્સ લગાવવામાં આવ્યા છે, જેને તમે તસવીરોમાં પણ જોઇ શકો છો.
2/7
ખાસ વાત છે કે કોરોના કાળમાં શૉના સેટ પર તમામ પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવી છે.
3/7
રિપોર્ટ્સ અનુસાર, સોનુ શૉમાં પ્રવાસી મજૂરો સાથે રહેલા પોતાના અનુભવોને વર્ણવશે.
4/7
અભિનેતા છેલ્લા થોડાક સમયથી ચર્ચામાં છે. સોનુએ લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની ખુબ મદદ કરી છે.
5/7
સોનુ સૂદ એપિસૉડનુ શૂટિંગ કરી ચૂક્યા છે. આ દરમિયાન કેટલીક તસવીરો હાલ વાયરલ થઇ રહી છે, જેમાં કપિલ અને સોનુ મસ્તી કરતા દેખાઇ રહ્યાં છે.
6/7
લગભગ 4 મહિના બાદ શૉનુ શૂટિંગ ફરી શરૂ થયુ છે, અને આ દરમિયાન શૉમાં પહેલા મહેમાન તરીકે એક્ટર સોનુ સૂદ આવ્યો છે.
7/7
મુંબઇઃ કોરોના કાળ અને લૉકડાઉનની વચ્ચે હવે ધીમે ધીમે ટીવી સીરિયલો અને ફિલ્મોનુ શૂટિંગ ફરીથી શરૂ થઇ રહ્યું છે. આ બધાની વચ્ચે તમામ સાવધાનીઓ અને સુવિધાઓ વચ્ચે કૉમેડી શૉ ધ કપિલ શર્મા શૉનુ શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.