શોધખોળ કરો
In Pics: ‘સાથ નિભાના સાથિયા’ના આ એક્ટર સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી Surbhi Jyoti
સુરભિ
1/8

ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ કેટલીક તસવીરો ક્લિક કરી છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેના ઘણા મિત્રો છે, જેની સાથે તે મસ્તી કરતી જોવા મળે છે.
2/8

હાલમાં જ સુરભી જ્યોતિએ તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી. તેણે પોતાની પાર્ટીની ઘણી તસવીરો શેર કરી છે.
Published at : 30 Jun 2022 12:17 PM (IST)
આગળ જુઓ





















