શોધખોળ કરો
એ ટીવી એક્ટ્રેસ જેમણે બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, આજે જીવે છે લક્ઝરી લાઇફ
ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી જાણીતી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન માટે એક્ટર નહીં પણ બિઝનેસમેનને પસંદ કર્યા અને આજે તેઓ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવી રહી છે.
ટીવી એક્ટ્રેસ
1/7

ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી જાણીતી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન માટે એક્ટર નહીં પણ બિઝનેસમેનને પસંદ કર્યા અને આજે તેઓ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવી રહી છે.
2/7

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી એક્ટ્રેસ ટીવી શો મારફતે ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવે છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઈંગ લાખો અને કરોડોમાં છે. આ અહેવાલમાં અમે તમને એવી અભિનેત્રીઓની જાણકારી આપી રહ્યા છીએ જેણે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને લક્ઝરી લાઈફ જીવી રહી છે.
Published at : 03 Nov 2022 02:52 PM (IST)
આગળ જુઓ