શોધખોળ કરો
Pics: એક્ટ્રેસે કર્યા બીજા લગ્ન, પતિ સાથે ભરપૂર રોમાન્સમાં ડુબી એક્ટ્રેસ, આપ્યા આવા પૉઝ
તાજેતરમાં જ બંનેએ રાજસ્થાનમાં ફરી લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પછી, આ નવવિવાહિત યુગલ એકબીજા સાથે આરામદાયક જોવા મળ્યું હતું
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Aditi Rao Hydari-Siddharth Romantic Pics: અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થે તાજેતરમાં જ રાજસ્થાનમાં બીજા લગ્ન કર્યા છે. હવે લગ્ન બાદ આ કપલ એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા.
2/6

અભિનેત્રીઓ અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ બી-ટાઉનમાં ચાહકોના પ્રિય કપલમાંથી એક છે. બંનેની કેમેસ્ટ્રી અને સાદગી ચાહકોને પસંદ છે. તાજેતરમાં જ બંનેએ રાજસ્થાનમાં ફરી લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પછી, આ નવવિવાહિત યુગલ એકબીજા સાથે આરામદાયક જોવા મળ્યું હતું. નીચેની તસવીરો જુઓ....
Published at : 02 Dec 2024 01:43 PM (IST)
આગળ જુઓ





















