શોધખોળ કરો
Horror Web Series: હૉરર ફિલ્મોના શોખીન છો ! આ ટૉપ 7 વેબ સીરીઝ કરશે તમને ખુબ એન્ટરટેન, જાણો.......
Horror_Web_Series_01
1/8

Top Hindi Web Series: હૉરર મૂવીઝ અને વેબ સીરીઝના ઓટીટી પર જબરદસ્ત કન્ટેન્ટ અવેલેબલ છે. આ વીકેન્ડ પર પરછાઇથી લઇને ધોલ સુધી. આ સીરીઝથી ઘરે બેસીને ડરનો અનુભવ કરી શકો છો.
2/8

કલ્કિ કોચલિન હૉરર સીરીઝ ભ્રમમાં લીડ રૉલ નિભાવી રહી છે. સીરીઝ જી 5 ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ શકે છે.
Published at : 06 Feb 2022 12:45 PM (IST)
આગળ જુઓ





















