શોધખોળ કરો
Tina Datta : લાઈટ પિન્ક સાડીમાં ટીના દત્તાનો ક્લાસી લૂક, જુઓ Photos
Tina Datta Photos : પિન્ક સાડીમાં ટીના દત્તાએ ફોટોશૂટ કરાવ્યું.
Tina Datta Photos
1/6

નાના પડદાની જાણીતી અભિનેત્રી ટીના દત્તાએ સીરિયલ 'ઉતરન'માં ઈચ્છા નામની છોકરીની ભૂમિકા એટલી સુંદર રીતે ભજવી હતી કે આજે પણ લોકો તેને આ નામથી જ ઓળખે છે.
2/6

ટીના દત્તા એક એવી અભિનેત્રી છે જેણે નાના પડદા પર પોતાની જાતને એક સંસ્કારી પુત્રવધૂ અને પુત્રી તરીકે સ્થાપિત કરી છે.
Published at : 08 Aug 2022 10:45 PM (IST)
આગળ જુઓ





















