શોધખોળ કરો
ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ મુ્સ્લિમ યુવતી સાથે કર્યાં લગ્ન, પછી શું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયાં ને કહ્યું, શાદી કી હૈ યા નિકાહ ?
શિવન દુબે અને અંજુમ ખાન
1/7

ભારતીય ક્રિકેટર શિવમ દુબે હિન્દુ છે જ્યારે તેમની વાઇફ અંજુમ મુસ્લિમ છે. આ વાતથી અનેક લોકો નારાજ છે અને સોશિયલ મીડિયા પર કપલને ટ્રોલ કરી રહ્યાં છે.
2/7

કેટલાક લોકોએ શિવમના દુવા માંગવાની મુદ્રા પર પણ વિરોધ કર્યો છે. તેમના મેરેજના અને દુવા માંગતા ફોટો જોઇને યુઝર્સ પૂછી રહ્યાં છે કે, તેમણે લગ્ન કર્યાં છે કે નિકાહ?
Published at : 19 Jul 2021 10:54 AM (IST)
આગળ જુઓ





















