ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તેણે બ્લેક કલરની બ્રેલેટ ચોલી અને ઘાઘરો પહેર્યા છે. આ સાથે તેમણે નેકલેસ ટીમઅપ કર્યો છે.
2/5
ઝારા યાસ્મીને કાનમાં બિગ હેગિંગ એરિંગ સાથે માંગ ટીકો પણ મેચિંગ કેરી કર્યો છે. આ ડ્રેસિંગમાં તે ખૂબ જ બ્યુટીફુલ દેખાઇ રહી છે.
3/5
ઝારાએ આ તસવીરને શેર કરતા ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, આના પર શું કેપ્શન આપશો, આ સાથે તેણે તેમના નામનું હેશટેગ આપ્યું છે અને ત્રણ બ્લેક હાર્ટના ઇમોજી શેર કર્યાં છે.
4/5
ઝારા યાસ્મિનનું આ ફોટોમાં ડોન્ટ ફિગર પણ જોવા મળી રહ્યું છે, લાઇટ પિંક ચોલી શૂટમાં લાઇટ મેકઅપમાં તેનો આ ગોર્જિયશ અંદાજ ખૂબ જ એક્ટ્રેટિવ લાગી રહ્યો છે.
5/5
ઝારા યાસ્મિન એક્ટ્રેસ બનવા ઇચ્છે છે. તે અનેક શોમાં નજર આવી ચૂકી છે. તે અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. તે એક્ટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.