શોધખોળ કરો
ભારત સામે કારકિર્દી શરૂ કરનારો શ્રીલંકાનો આ ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવે છે, નોકરી જ ના રહેતાં બન્યો ડ્રાઈવર
1/7

વર્ષ 2010માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઇવિંગ ઉપરાંત લૉકલ ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે. રણદીવે ભારત સામે જ કારકિર્દી શરૂ કરી હતી.
2/7

આટલા મોટા બૉલરની કેરિયરની હાલત એટલી બધી ખરાબ થઇ ગઇ કે તે હવે એક નેટ બૉલર બની ગયો છે. રણદીવ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો નેટ બૉલર હતો.
Published at :
આગળ જુઓ





















