શોધખોળ કરો
IPL: તોફાની બેટિંગ માટે જાણીતા આ 5 વિદેશી ક્રિકેટરોનું કોઈ લેવાલ નહીં, વેચાયા જ નહીં
1/6

માર્નસ લાબુશાનેઃ ઓસ્ટ્રેલિયાનો આ ક્રિકેટર આંતરરાષ્ટરીય ક્રિકેટમાં પોતાની અલગ છાપ છોડી ચુક્યો છે. પરંતુ આઈપીએલમાં કોઈએ તેને ખરીદ્યો નહોતો.
2/6

કોરિ એન્ડરસનઃ ન્યૂઝિલેન્ડના આ ઓલરાઉન્ડરે કરિયરની શરૂઆતમાં પોતાની ધમાકેદાર બેટિંગનું બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ ખાસ દેખાવ કરી શક્યો નથી. આઈપીએલની 30 મેચમાં તેણે 538 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 95 રન નોટ આઉટ છે.
Published at :
આગળ જુઓ





















