શોધખોળ કરો
કાર્તિક આર્યન અને જાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને કર્યા અનફોલો, જાણો શું છે કારણ
1/6

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. ગત વર્ષે કાર્તિકનું નામ સારા અલી ખાન સાથે જોડાતા ચર્ચામાં હતો. જ્યારે છેલ્લા કેટલાક સમયથી કાર્તિકનું નામ જાનવી કપૂર સાથે જોડાઈ રહ્યું છે.
2/6

ઉલ્લેખનીય છે કે, જાનવી કપૂર અને કાર્તિક આર્યન પહેલીવાર ફિલ્મ ‘દોસ્તાના-2’ માં સાથે નજર આવવાના છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ગયું હતું પરંતુ લોકડાઉનના કારણે તેને રોકવું પડ્યું હતું. હવે જેમ જેમ સ્થિતિ સામાન્ય થતી જાય છે તેમ ફિલ્મ પર કામ શરુ થઈ ગયું છે. (photo- Instagram)
Published at :
આગળ જુઓ





















