શોધખોળ કરો
Advertisement

Intermittent Fasting: જાણો શું છે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગના ફાયદા અને નુકસાન
વજન ઘટાડવા માટે ઘણા લોકો અમુક ડાયટ ફોલો કરે છે. તેમાં ઇન્ટરમિટેંટ ડાયટનો સમાવેશ થાય છે. જાણો તેનાથી શરીરને શું ફાયદો થાય છે

હેલ્થ ટિપ્સ
1/6

વજન ઘટાડવા માટે ઘણા લોકો અમુક ડાયટ ફોલો કરે છે. તેમાં ઇન્ટરમિટેંટ ડાયટનો સમાવેશ થાય છે. જાણો તેનાથી શરીરને શું ફાયદો થાય છે
2/6

સૌથી મોટો ફાયદો એ છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગથી વજન ફટાફટ ઘટે છે. કારણે કે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ખાધા બાદ તેને પચાવવામા માટે 16 કલાક ઉપવાસ કરવામાં આવે છે. જેનાથી વેઇટ લોસમાં મદદ મળે છે.
3/6

સંશોધન મુજબ, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ વેઇટ લોસની સાથે વધતી ઉંમરની શરીર પર અસરને ઓછી કરે છે. તેનાથી સ્કિન અનહેરની હેલ્થ પણ સુધરે છે.
4/6

આ સિવાય તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, મગજની ક્ષમતાને સુધારવામાં અને વ્યક્તિના જીવનને લંબાવવામાં પણ મદદરૂપ છે.
5/6

આ સાથે, તે શરીરમાં સોજોના પણ ઘટાડે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારને સુધારવામાં ઉપયોગી છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તે ડાયાબિટીસ અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે.
6/6

શરીર પાચન પ્રક્રિયામાં જરૂરી 70-80% ઊર્જા ખર્ચ કરે છે, તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે માત્ર 20% ઊર્જા બાકી રહે છે. તેથી જ્યારે તમે ઉપવાસ કરો છો, ત્યારે તમે તમારા શરીરને સમારકામ માટે ઊર્જા પ્રદાન કરો છો. તે સીરમ ઇન્સ્યુલિનના સ્તરને નીચે લાવે છે જેનો અર્થ છે- તે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
Published at : 13 Oct 2022 07:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
