શોધખોળ કરો

શું વજન ઘટાડવા માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બિનઅસરકારક ? સ્ટડીના આશ્ચર્યજનક તારણો

આ સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, સ્થૂળતા ધરાવતા લોકો માટે વજન ઘટાડવામાં અથવા જીવનની ગુણવત્તા સુધારવામાં ઇન્ટરમિટેંટફાસ્ટિંગથી કંઇ ખાસ ફાયદો જોવા મળ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર

1/7
આજકાલ વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. 	 સોશિયલ મીડિયા, ફિટનેસ બ્લોગ્સ અને ઘણી સેલિબ્રિટીઓ તેને ઝડપથી વજન ઘટાડવાનો એક સરળ રસ્તો ગણાવે છે. જો કે, તાજેતરમાં પ્રકાશિત થયેલા એક મોટા વૈજ્ઞાનિક સમીક્ષાએ આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે. સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરવાથી વજન ઘટાડવામાં અથવા સ્થૂળતા ધરાવતા લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવામાં બહુ ઓછો અથવા કોઈ ફાયદો થયો નથી. જો કે, તેની શરીરના કેટલાક આંતરિક કાર્યો પર સકારાત્મક અસર પડી શકે છે, પરંતુ વધુ સંશોધનની જરૂર છે.

2/7
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો મતલબ છે એક નિયત કલાકો પછી જ ભોજન કરવું, આ ડાયટના પ્રકારમા્ં લોકો  મર્યાદિત સમય માટે, દરરોજ અથવા અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં ખાય છે. કેટલીક સામાન્ય પદ્ધતિઓમાં 5:2 આહારનો સમાવેશ થાય છે, જેમાં અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય રીતે ખાવાનું અને બે દિવસ ખૂબ ઓછી કેલરી લેવાનો સમાવેશ થાય છે. દરરોજ 8 કલાકની અંદર ખાવાનું અને બાકીના 16 કલાક ઉપવાસ કરવાનું શામેલ છે. એક દિવસ સામાન્ય રીતે ખાવાથી અને બીજા દિવસે ખૂબ ઓછું ખાવાથી (ઝડપી વજન ઘટાડવામાં અને ચયાપચયને વેગ મળે છે તેવું માનવામાં આવે છે.

3/7
સંશોધકોએ લગભગ 2,000 પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા 22 અલગ-અલગ અભ્યાસોનું વિશ્લેષણ કર્યું. આ અભ્યાસોમાં 12 મહિના સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની અસરો પર નજર નાખવામાં આવી. તેમણે તેની સરખામણી પ્રમાણભૂત આહાર સલાહ (જેમ કે ઓછી કેલેરી લેવી અને સંતુલિત ભોજન ) અથવા બિલકુલ કેલેરી ન આપવા સાથે કરી. પરિણામોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને સ્ટાન્ડર્ડ ડાયેટરી સલાહ વચ્ચે વજન ઘટાડવામાં બહુ ઓછો અથવા કોઈ નોંધપાત્ર તફાવત દર્શાવ્યો નથી. જીવનની ગુણવત્તામાં પણ કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી.

4/7

5/7
વજન ઘટાડવામાં કોઈ ખાસ ફરક જોવા મળ્યો ન હતો, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થયું હશે, બ્લડ સુગરમાં સુધારો થયો હશે અથવા આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થયો હશે, પરંતુ આ ફાયદાઓની પુષ્ટિ કરવા માટે વધુ મજબૂત અને મોટા સંશોધનની જરૂર છે.

6/7
વિશ્લેષણ કરાયેલા અભ્યાસોમાં સહભાગીઓની સંખ્યા ઓછી હતી, બધાએ મજબૂત વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો ન હતો, પુરુષો અને સ્ત્રીઓ પર વિભેદક અસરોની કોઈ સ્પષ્ટ સમજ નહોતી, અને દેશો અને અલગ અલગ BMI ધરાવતા લોકોમાં અસરોમાં તફાવત અસ્પષ્ટ હતો. તેથી, સંશોધકો તેમના પરિણામો વિશે મધ્યમ વિશ્વાસ ધરાવે છે, પરંતુ સંપૂર્ણપણે નહીં

7/7
ઘણા લોકો વજન ઘટાડવા માટે (Wegovy) વેગોવી અને મૌન્જારો જેવા ઇન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે. યુકેમાં લગભગ 1.6 મિલિયન લોકો તેનો ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જ્યારે લોકો આ ઇન્જેક્શનનો ઉપયોગ બંધ કરે છે, ત્યારે તેમનું વજન ઝડપથી પાછું વધે છે. આ પરંપરાગત આહાર અને કસરતનો ઉપયોગ બંધ કરનારા લોકો કરતા ચાર ગણું ઝડપી છે, જે સ્પષ્ટ કરે છે કે જીવનશૈલીમાં ફેરફાર એ વજન ઘટાડવાનો એકમાત્ર કાયમી રસ્તો છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો

Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget