શોધખોળ કરો
ગરમીમાં બરફના પાણીથી સ્નાન કરવાથી સ્કિન ગ્લોની સાથે થાય છે આ અદભૂત ફાયદા
Ice Cold Shower:
1/6

Ice Cold Shower: તડકા અને ગરમીથી એટલું અકળાઇ જવાય છે કે, એવી ઇચ્છા થાય કે બરફ વર્ષા થઇ જાય તો તેમાં ભીંજાયને કૂલ કૂલ થઇ જઇએ પરંતુ આપ આ કલ્પનાને બરફના પાણીથી નાહીને પુરી કરી શકો છો.
2/6

ઉર્જા વધી જાય છે -ઉનાળાની ઋતુમાં મોટા ભાગના લોકો શારીરિક ઉર્જાનો અભાવ અનુભવે છે. જ્યારે તમે બરફના પાણીથી સ્નાન કરો છો, ત્યારે શરીરને ત્વરિત તાજગી મળે છે અને તમે વધુ ઊર્જાવાન રહેવાનો અનુભવ કરો છો.
Published at : 09 Jun 2022 01:56 PM (IST)
આગળ જુઓ





















