શોધખોળ કરો
Health :ગરમીમાં રાહત આપતું એસી આપના સ્વાસ્થ્ય પર પાડે છે વિપરિત પ્રભાવ જાણો નુકસાન
લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
1/8

Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
2/8

એસી આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે એસી વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત તડકામાંથી અંદર આવે છે ત્યારે એસી રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. અમને હવે એસીનો નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે.
Published at : 30 May 2023 08:35 AM (IST)
આગળ જુઓ





















